$Ma_2b_2c_2$ બંધારણ ધરાવતા અને $6$ સવર્ગ આંક ધરાવતા ધાતુ સંકીર્ણ સંયોજનમાં ત્રણ અલગ પ્રકારના લિગેન્ડ $a$,$b$ અને $c$ હોય છે,જે ઘણા ભૌમિતિક સમઘટક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવી શકે છે; આવા સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

  • A
    $3$
  • B
    $5$
  • C
    $7$
  • D
    $9$

Explore More

Similar Questions

સંકીર્ણ સંયોજનોને તેમની રચના અને ચુંબકીય ગુણધર્મ સાથે યોગ્ય રીતે જોડો:
સંકીર્ણ રચના અને ચુંબકીય ગુણધર્મ
$i$. $NiCl_4^{2-}$ $p$. સમચતુષ્ફલકીય અને પ્રતિચુંબકીય
$ii$. $Ni(CO)_4$ $q$. સમચતુષ્ફલકીય અને અનુચુંબકીય
$iii$. $PtCl_4^{2-}$ $r$. સમતલીય ચોરસ અને પ્રતિચુંબકીય
$iv$. $Ni(CN)_4^{2-}$ $s$. સમતલીય ચોરસ અને અનુચુંબકીય

સમતલીય સમચોરસ સંકીર્ણ $K_2[PdClBr_2SCN]$ માટે શક્ય સમઘટકોની સંખ્યા ................. થશે.

Difficult
View Solution

નીચેનામાંથી કયો સંકીર્ણ લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્ર તરફ મહત્તમ આકર્ષણ દર્શાવશે?

સમજાવો કે શા માટે $[Fe(H_{2}O)_{6}]^{3+}$ નું ચુંબકીય મોમેન્ટ મૂલ્ય $5.92 \ BM$ છે જ્યારે $[Fe(CN)_{6}]^{3-}$ નું મૂલ્ય માત્ર $1.74 \ BM$ છે.

નીચેની સમઘટકતાઓ ધ્યાનમાં લો.
$1.$ આયનીકરણ
$2.$ જલયોજન
$3.$ બંધન (Linkage)
$4.$ ભૌમિતિક
$5.$ પ્રકાશીય
$[Cr(NH_3)_2(OH)_2Cl_2]^-$ દ્વારા કઈ સમઘટકતાઓ દર્શાવાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo